અમારા વિશે

Savnaris એવું AI નથી જે તમારા ઇમેઇલ ગોઠવે, તમારું કૅલેન્ડર સંભાળે, તમારી મુસાફરી બુક કરે, બપોરે શું જમવું તે કહે, તમે જમતા હો ત્યારે તમારાં જીમનાં કપડાં ખરીદે, દરેક કોળિયા પછી પાણી પીવાનું યાદ અપાવે, કે પછી એવું કોઈ પણ કામ કરે જે તમે જાતે કરી શકો.

Savnaris એક AI છે, જે તમને એવા લોકો શોધી આપે છે જેમની મદદથી તમે એ કરી શકો, જે એકલા નથી કરી શકતા. તમારાં સપનાં. તમારાં લક્ષ્યો. એ બધું, જે તમે હંમેશાં કરવા માંગો છો અને જેના વિચારો મનમાંથી જતા જ નથી: “કાશ, કોઈ હોત જે આ સાકાર કરવામાં મારી મદદ કરે.”